જય શ્રી કૃષ્ણ શ્રી કલ્યાણરાયજી પ્રભુ ના આજે તા. ૦૨/૦૬/૨૦૧૯ “ પ્રભુના નાવ” દર્શન – સાંજે આવનાર વૈષ્ણવો ને જણાવવાનું કે દર્શન માં આવો તયારે પોતાના ગાડી ના પાર્કિંગ આપના બજાર ગ્રાઉન્ડ – (સરદાર સકુલ ની બાજુમાં)ખાતે પાર્કિંગ વ્યવસ્થા રાખેલ છે તો આપ પાર્કિંગ રોડ પર નહિ પણ પાર્કિંગ માં મુક્સો. આ પાર્કિંગ આજના પૂરતું વ્યવસ્થા રાખેલ છે જેની સર્વે વૈષ્ણવો એ નોધ લેવી. જય શ્રી કૃષ્ણ શ્રી કલ્યારાયજી પ્રભુ કી જ ય હો……
20